UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી પરીક્ષા ફોર્મ
ફોર્મ : CDS-કમબાઈન ડેફન્સ સર્વિસ કમિશન
ફોર્મ શરૂ થયાની તા. : 28/11/2020
છેલ્લી તા. : 17/11/2020 06 વાગ્યા સુધી.
ઉંમર : 20 થી 24 વર્ષ
જન્મ તા. : 02/01/1998 થી 01/01/2002 વચ્ચેની હોવી જોઈએ.
- IMA અને ઓફિસર ટ્રેનીંગ એકેડેમી માટે : ગ્રેજ્યુએટ
- ઇન્ડિયન નેવલ એકેડેમી માટે : B.E.
- એર ફોર્સ એકેડેમી માટે : B.Sc. અથવા B.E.
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
:::: અભ્યાસક્રમ ::::
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://upsconline.nic.in/mainmenu2.php