બેટરી સંચાલિત દ્વિ ચક્રીય વાહન યોજના 2020-21


::: બેટરી વાળી સ્કૂટી મેળવવા અંગેની યોજના ::: 

::::  આ યોજના માટે કોણ અરજી કરી શકે ???? ::::  

>>> ગુજરાત રાજ્યની શાળામાં અભ્યાસ કરતાં ધો. 9 થી 12ના વિદ્યાર્થી તથા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી...

::: અરજી પત્રક ક્યાંથી મળશે... ??? ::: 

>>> જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા વેબસાઇટ પરથી... 

*** ફોર્મ માટે : અહી ક્લિક કરો 

*** વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

::: ફોર્મ ક્યાં જમા કરવાનું રહેશે ??? ::: 

>>> અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને તા. : 31/12/2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ / જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે. 

::: આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવાપાત્ર છે ??? ::: 

>>> Rs. 12,000/- પ્રતિ વાહન 

::: સબસિડીનો લાભ લઈ રીતે મળશે ??? ::: 

>>> જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરાશે. 

::: અરજી સાથે આપવાના થતાં ડૉક્યુમેન્ટ લિસ્ટ ::: 

  • બોનોફાઇડ સર્ટિ(વર્ષ 2020-21નું) ઓરીજનલ અથવા નકલ,
  • અગાઉના વર્ષની માર્ક શીટની નકલ (સ્વ પ્રમાણિત) 
  • આધાર કાર્ડની નકલ (સ્વ પ્રમાણિત) 
  • જાતિનો દાખલો (માન્ય અધિકારીનો) (લાગુ પડતો હોય તો)
  • ડ્રાઇવિંગ લાઇસન્સ (સ્વ પ્રમાણિત) 

>>> પ્રાથમિકતાના ધોરણો 

  • આગળના વર્ષમાં મેળવેલ પરિક્ષાના ગુણાંક 
  • અનુસુચિત જાતિ, અનુસુચિત જન-જાતિ (SC/ST)
  • પ્રાથમિકતાના ધોરણો મહિલા અને દિવ્યાંગ, 
  • સામાજિક આર્થિક મોજણી અંતગત જાહેર કરેલ ગરીબ 
  • અતિગરીબ તથા બિન-અનામત વર્ગના આર્થિક પછાત વિદ્યાર્થીઓ


સ્કૂટી નું મોડલ અને ભાવ : અહી ક્લિક કરો 

સંપર્ક ( કોંટેક્ટ) માટે : ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા), ગાંધીનગર ફોન નં: 079-23257251/53 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો