બેટરી સંચાલિત ત્રિ ચક્રીય વાહન યોજના 2020-21....
::: બેટરી વાળી રિક્ષા મેળવવા અંગેની યોજના :::
છેલ્લી તા. : 31/12/2020
:::: આ યોજના માટે કોણ અરજી કરી શકે ???? ::::
>>> વ્યક્તિગત અથવા સંસ્થાકીય અરજદારો
::: અરજી પત્રક ક્યાંથી મળશે... ??? :::
>>> જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા વેબસાઇટ પરથી...
*** ફોર્મ માટે : અહી ક્લિક કરો
*** વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
::: ફોર્મ ક્યાં જમા કરવાનું રહેશે ??? :::
>>> અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને તા. : 31/12/2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ / જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
::: આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવાપાત્ર છે ??? :::
>>> Rs. 48,000/- પ્રતિ વાહન
::: સબસિડીનો લાભ લઈ રીતે મળશે ??? :::
>>> જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેન્ક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરાશે.
::: અરજી સાથે આપવાના થતાં ડૉક્યુમેન્ટ લિસ્ટ :::
- વ્યક્તિગત અરજદાર
- સંસ્થાકીય અરજદાર માટે
>>> પ્રાથમિકતાના ધોરણો
સંપર્ક ( કોંટેક્ટ) માટે : ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા), ગાંધીનગર ફોન નં: 079-23257251/53
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
Download : Click Here
Download : Click Here