IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન) દ્વારા ભરતી....
પોસ્ટ : IBPS સ્પેસિયાલિસ્ટ ઓફિસર (CRP SPL-X) 2020
::: પોસ્ટ :::
- I.T. ઓફિસર (સ્કેલ-I)
- એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર (સ્કેલ-I)
- રાજભાષા અધિકારી
- લો ઓફિસર
- HR / પર્સનલ ઓફિસર
- માર્કેટિંગ ઓફિસર
કુલ જગ્યા : 647
:: ચલણ ::
અન્ય ઉમેદવારો માટે : Rs. 850/-
SC/ ST/ વિકલાંગ : Rs. 175/-
::: ભરતીમાં નીચે આપેલ બેન્કોનો સમાવેશ થશે. :::
::: ઉંમર અને લાયકાત :::
::: ઉંમરમાં છૂટછાટ :::
::: પરીક્ષાનો અભ્યાસક્રમ (Syllabus) :::
::: અગત્યની તારીખો :::
- શરૂ થયાની તા..: 02/11/2020
- છેલ્લી તા. : 23/11/2020
ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત મુજબની માર્કશીટ
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- સ્વહસ્તાક્ષર (Hand Written)
નોંધ: નીચે આપેલ લખાણ પેન અને પેપરની મદદથી સ્વહસ્તાક્ષરે લખવાનું રહેશે. અને ત્યારબાદ તે ફોર્મ ભરતા સમયે અપલોડ કરવાનું રહેશે.
બેન્કમાં નોકરી કઈ રીતે મળશે ????
👉 પ્રથમ પ્રિલિ (પહેલી) પરીક્ષા લેવાશે...
👉 ત્યારબાદ મેઇન (બીજી) પરીક્ષા લેવાશે..
👉 ત્યારબાદ ઇન્ટરવ્યુ લેવાશે...
::: કેટેગરી પ્રમાણે જગ્યા :::
::: પહેલી અને બીજી પરીક્ષા માતે સેન્ટર :::
રજૂ કરવાના થતાં ડોક્યુમેન્ટની ફોર્મેટ (નમૂના) : અહી ક્લિક કરો
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/crpsplxoct20/basic_details.php+
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/crpsplxoct20/
*************