જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા આયોજિત ઓનલાઈન જોબ ફેર... 


એલ એન્ડ ટી સ્કીલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ -અમદાવાદ

જગ્યાનું નામ :-1) કન્સ્ટ્રકશન ટેકનીશ્યન (ટ્રેઈની)

લાયકાત: ધો.૮ થી ૧૨ પાસ અથવા આઈ.ટી.આઈ વેલ્ડર/ફિટર)

ઉમર:- ૧૯ થી ૩૦ વર્ષ

શારીરિક માપદંડ - વજન લઘુતમ-૪૫ કી.ગ્રામ
ઉચાઇ લઘુતમ- ૧૫૫ સે.મી

પગાર :- AS PER COMPANY RULES

નોંધ:-૧)ગુગલ ફોર્મ તારીખ ૨૫ /૧૧ /૨૦૨૦ થી ૦૭/૧૨/૨૦૨૦ સુધી ભરી શકાશે
૨) ટેલીફોનીક ઈન્ટરવ્યું તારીખ:-૦૮ /૧૨/૨૦૨૦ પછી ટેલીફોનીક ઈન્ટરવ્યું લેવામાં આવશે.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeQNMf_mR3-uS24JkDArUWlLZn8Qdz-zDwU7Yr2qyW-mOlP4g/viewform?vc=0&c=0&w=1&flr=0