ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઑ દ્વારા ધો. 10 પછીના એગ્રીકલ્ચર એડમિશન અંગે...
>>> 6ઠો રાઉન્ડ રૂબરૂ કાઉન્સીલિંગ
>>> કૃષિ અને સંલગ્ન ડીપ્લોમાં કોર્સ માટે રૂબરૂ કાઉન્સીલીંગના સ્થળો : અહી ક્લિક કરોઅગત્યની સુચના
- વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ થયેલ મેરીટ યાદીમાં સમાવિષ્ટ વિઘાર્થીઓએ તા.ર૩.૧૧.ર૦ર૦ ના રોજ ૮.૧પ કલાકે પસંગીના સ્થળ પર હાજર રહેવાનું રહેશે.
- કાઉન્સીલીંગ નિયત કરેલ સમયબાદ મોડા આવનાર વિઘાર્થીને જે તે સમયે રહેલ સીટ મેટ્રીક્ષના પ્રમાણે મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે. જેની નોંધ લેવી.
- વિઘાર્થીઓએ પોતાની ઓનલાઈન અરજી તેમજ બધા જ અસલ પ્રમાણપત્રો સાથે લાવવના રહેશે. તેમજ પ્રમાણપત્રોની નકલ (ઝેરોક્ષ) એક સેટ સાથે લાવવાનો રહેશે.
- જે વિઘાર્થીને પ્રવેશ મળશે તેને પોતાની ફી ઓનલાઈન ભરવાની રહેશે. જે માટે નેટ બેંકીંગ / ડેબીટ કાર્ડ / ક્રેડીટકાર્ડ સાથે લાવવાનું રહેશે. (ભાઈઓ માટે રૂા. ૧૦૧૦ અને બહેનો માટે રૂા. ૭૬૦)
- કોવીડ મહામારીને ધ્યાને લઈ સરકારની ગાઈડ લાઈન અનુસાર માસ્ક હેન્ડવોશ અને સેનેટાઈઝરનો ઉપયોગ ઈચ્છનીય છે.
- જે વિઘાર્થીઓએ અગાઉ ફી ભરેલ છે તેમને તેમની રસીદ (રીસીપ્ટ) સાથે લાવવાની રહેશે.