શ્રી પી.કે. મહેતા કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • આચાર્ય 
  • આસિસ્ટન્ટ પ્રોફેસર 
અરજી મોકલવાની છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં 
જાહેરાત તા. : 21/11/2020 

સ્થળ : નિયામકશ્રી, વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર મીરાગેટ પાસે, પાલનપુર -385001 જી.બનાસકાંઠા ગુજરાત.