શ્રી સૌરભ સાયન્સ કોલેજ ગડું જી.જુનાગઢ દ્વારા ભરતી.... 


::: પોસ્ટ ::: 

  • અધ્યાપક 
  • લાઇબ્રેરીયન 
  • લેબ ટેક્નિશિયન 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 25/11/2020 

ઇન્ટરવ્યુ સમય : સવારે 11 કલાકે 

સ્થળ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, 
ગવરમેંટ પોલિટેકનિક કેમ્પસ, 
બિલખા રોડ, ખડિયા, જુનાગઢ.