સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ ભરતી....
::: પોસ્ટ :::
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર (ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ (ટીચર્સ ટ્રેનીંગ)
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર (ગર્લ્સ એજ્યુકેશન)
- જિલ્લા હિસાબી અધિકારી
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર (MIS)
- રીસોર્સ પર્સન
- IED કો-ઓર્ડિનેટર
- બ્લોક MIS કો-ઓર્ડિનેટર
ઉંમર : 35 થી વધુ નહીં
- ફોર્મ શરૂ થવાની તા. : 26/11/2020 (2 વાગ્યા થી)
- છેલ્લી તા. : 05/12/2020 (23.59 સુધી)
ભરતી અંગેની સંપૂર્ણ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
>>> લાયકાત <<<
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ssarms.gipl.in/