ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ભરતી... 


પોસ્ટ : પ્રોજેકટ એસોસિયેટ 

લાયકાત : M.Sc. ઇન લાઈફ સાયન્સ 

ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

હાજર રહેવાની તા. : 12/11/2020 

સમય : 15.30 કલાકે 

સ્થળ : ગીર ફાઉન્ડેશન, 
ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, 
P.O. સેક્ટર-7, ગાંધીનગર-382007, 
ગુજરાત.