ADC (ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક) દ્વારા ભરતી... 

 ::: પોસ્ટ ::: 

  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર (IT)
  • સિનિયર મેનેજર (IT)
  • મેનેજર (IT)
  • ડેપ્યુટી મેનેજર (IT)
  • ફ્રન્ટ ડેસ્ક ઓફિસર 
  • ટેકનિકલ આસિસ્ટન્ટ 

રીઝ્યુંમ મોકલવાની છેલ્લી તા. : 26/11/2020 

સ્થળ : ધ ચીફ એક્સિક્યુટિવ ઓફિસર, 
ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક, 
ગાંધી બ્રિજ પાસે, ઇન્કમ ટેક્સ ઓફિસની સામે, 
આશ્રમ રોડ, અમદાવાદ-380014 

જાહેરાત તા. : 07/11/2020