અર્બન હેલ્થ સોસાયટી ભાવનગર દ્વારા ભરતી....
::: પોસ્ટ :::
- મેડિકલ ઓફિસર (પગાર : Rs.25000/-)
- ફાર્માસિસ્ટ (પગાર : Rs.13,000/-)
- ANM (પગાર : Rs.12,500/-)
જાહેરાત તા. : 07/11/2020
સ્થળ : મેમ્બર સેક્રેટરી, અર્બન હેલ્થ સોસાયટી,
આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા.