અપોલો ટાયર્સ લિમિટેડમાં ઇન્ટરવ્યુ દ્વારા ભરતી... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

ઇન્ટરવ્યુ તા. : 05,06,07 નવેમ્બર 2020 

સમય : સવારે 10 થી 12 સુધી. 

સ્થળ : અપોલો નોલોજ ઇન્સ્ટીટ્યુટ, 
અપોલો ટાયર્સ લિમિટેડ, 
ગામ-લીમડા, તા. : વાઘોડિયા, જી.વડોદરા. 

લાયકાત : 10 પાસ, 12 પાસ / ITI પાસ 

ઉંમર : 18 થી 35 વર્ષ 

ઊંચાઈ 5.5 ફૂટ 

વજન : 50 Kg થી વધારે..