ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી....
પોસ્ટ : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નેવિક
- શરૂ થવાની તા. : 30/11/2020
- છેલ્લી તા. : 07/12/2020 17.00 કલાક સુધી
- એડમિટ કાર્ડ પ્રિન્ટ તા. : 19/12/2020 થી 25/12/2020
ઉંમર : 18 થી 22
ઉમેદવારની જન્મ તા. : 01/04/1999 થી 31/03/2003 વચ્ચેની હોવી જોઈએ
કેટેગરી પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર છે.
લાયકાત : ધો.10 પાસ (50 % સાથે)
ભરતી અંગે નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://www.joinindiancoastguard.gov.in/Default.aspx