ACPC દ્વારા C to D ડિપ્લોમા કોર્સિસ  એડમિશન અંગે... 


સર્ટિફિકેટ હોલ્ડર્સને ડિપ્લોમા એંજિનિયર ના બીજા વર્ષમાં ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ મેળવવા બાબત... 

C to D vacant seat round (GOV/GIA) માટે મેરીટ માં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી આ રાઉન્ડ મા ભાગ લેવા માંગતા ઉમેદવારો માટે સંસ્થા ની નવેસરથી ઓનલાઈન પસંદગી ૩/૧૧/૨૦૨૦ બપોરે ૪:૦૦ વાગે શરૂ થઈ ૫/૧૧/૨૦૨૦ રાત્રે ૧૧:૫૯ સુધી ચાલશે.



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો