GSERC (ગુજરાત રાજ્ય માધ્યમિક અને માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા PML-1 જાહેર...
પોસ્ટ : શિક્ષક સહાયક (માધ્યમિક સ્કૂલ)
>> PML-પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ
** સરકારી માધ્યમિક શાળાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ : 02/12/2020 થી 04/12/2020 દરમિયાન કરવામાં આવશે
- PML-1 : અહી ક્લિક કરો
- આ Revised PML-1 તદ્દન કામચાલાઉ છે.
- વિષયવાર/કેટેગરી વાઇઝ કુલ જગ્યાના અંદાજીત ચાર ગણા ઉપલબ્ધ ઉમેદવારને આ Revised PML-1માં પસંદ કરવામાં આવ્યા છે.
- આ યાદી સંપૂર્ણપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને આધીન રહેશે.
- આ યાદીમાં સમાવિષ્ટ થવાથી નિમણૂક મળી જશે એવું નથી.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ઉપલબ્ધ કૂલ જગ્યા મુજબ વિષયવાર/કેટેગરીવાર સંભવિત આખરી પસંદગી યાદી PML-2 પ્રસિધ્ધ કરવામાં આવશે.
- Service man એટલે Ex-Army man એમ સમજવું.
- શાળા ફાળવણી ન થાય ત્યાં સુધી વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું.
- વિષયવાર, કેટેગરીવાર ખાલી જગયાઓમાં ફેરફાર થવાના કારણે અગાઉ જાહેર કરેલ PML-1માં સમાવેશ કરેલ કેટલાક ઉમેદવારો Revised PML-1 માંથી બાકાત થયેલ છે. તથા કેટલાક નવા ઉમેદવારોનો મેરીટના આધારે Revised PML-1માં સમાવેશ થયેલ છે.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો