ITI ગોધરા દ્વારા પ્રવાસી સુપરવાઇઝર માટે ભરતી.... 


 પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર

પગાર : Rs, 14,040/- 

અરજી આપવાની છેલ્લી તા. : 30/11/2020 સાંજે 5 કલાક સુધી. 

રૂબરૂ મુલાકાત માટે અગ્રિમ મેરીટ ધરાવતા ઉમેદવારોને ફોન કરીને બોલાવવામાં આવશે. 

સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગીક તાલીમ સંસ્થા, 
પ્રભા રોડ, ગોધરા, જી.પંચમહાલ, 
પિન કોડ - 389001 .

:: ભરતી માટેના ગ્રૂપ ::  

  • મિકેનિકલ ગ્રૂપ 
  • ઇલેક્ટ્રિકલ ગ્રૂપ 
  • કોમ્પ્યુટર ગ્રૂપ 
  • ઓટો ગ્રૂપ
  • સિવિલ ગ્રૂપ 
  • ગારમેન્ટ ગ્રૂપ 
  • હેલ્થ એન્ડ સેનેટરી ગ્રૂપ (મેડિકલ ગ્રૂપ)