NTA JEE મેઇન 2021 ફોર્મ શરૂ.... 


Joint Entrance Examination (Main)

  • ફોર્મ ભરવાની તા. : 16/12/2020 થી 16/01/2021 સુધી. 
  • ફી ભરવાની છેલ્લી તા. : 17/01/2021 સુધી. 
  • કરેક્શન ફોર્મ માટે તા. : 19/01/2021 થી 21/01/2021 
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ માટે : ફેબ્રુઆરી ના બીજા અઠવાડીયામાં 

પરીક્ષા તા. : 

  • સેશન 1 માટે : 23,24,25,26 ફેબ્રુઆરી 2021 
  • સેશન 2 માટે : 15 થી 18 માર્ચ 2021 
  • સેશન 3 માટે : 27 થી 30 એપ્રિલ 2021 
  • સેશન 4 માટે : 24 થી 28 મે 2021 

પરીક્ષાનો સમય 

શિફ્ટ 1 માટે : 09 AM થી 12 PM 
શિફ્ટ 2 માટે : 3 PM થી 6 PM 

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • ધો.10 અને 12 ની વિગત 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો (જો લાગુ પડે તો જ) 




ઇન્ફોર્મેશન બુકલેટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે
https://testservices.nic.in/ExamSys21/Registration/Instruction.aspx
લૉગિન માટે
https://testservices.nic.in/examSys21/root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFVj34FesvYg1WX45sPjGXBoodsCAPgItCPvwv6bGBGio

નોટિસ માટે 
👇👇

ફી માટે 

👇👇👇