સીધા-ધિરાણ યોજના હેઠળ વિચારતી અને વિમુક્ત જાતિના ઉમેદવાર માટે ઓનલાઈન લોન અરજી કરવા અંગેની જાહેરાત... 


વિષય : લોન મેળવવા માટે 

લોનના પ્રકાર
>>>>  લઘુ ધિરાણ યોજના(Micro Finance)
સહાયનું ધોરણ : રૂા.૧,૨૫,૦૦૦/-સુધી ૫% વ્યાજદર

>>>>  શૈક્ષણિક લોન (ન્યૂ આકાંક્ષા યોજના)
સહાયનું ધોરણ : રૂા.૧0 લાખસુધી ૩.૫% થી ૪% વ્યાજદર

>>>>  મુદ્દતી લોન(Term Loan)
સહાયનું ધોરણ : રૂા.૨ લાખસુધી ૬% વ્યાજદર

>>>>  મહિલા સમૃદ્ધિ યોજના
સહાયનું ધોરણ : રૂા.૧,૨૫,૦૦૦/-સુધી ૪% વ્યાજદર

>>>>  નવી સ્વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)
સહાયનું ધોરણ : રૂા.૨ લાખસુધી ૫% વ્યાજદર

>>>  આ યોજના માટે કોણ ફોર્મ ભરી શકે.. 

1. અરજદાર વિચરતી-વિમુક્ત જાતિના હોવા જોઈએ. 
2. અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. 
3. અરજદારની ઉંમર અરજી કર્યા તારીખે ધંધા/વ્યવસાયની યોજનાઓ માટે 21 થી 50 વર્ષની હોવી જોઈએ. 
4. અરજી કરતી વખતે આધાર નંબર બેન્ક એકાઉન્ટમાં લિન્ક હોય તે જ આપવો. 


>>  (નોંધ: નિગમમાંથી અગાઉ લોન લીધેલ હોય અને ભરપાઈ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે અરજી કરવી નહિ)
>> (સીધા-ધિરાણ યોજનામાં કુટુંબદીઠ એક વ્યકિતએ અને એક જ યોજનામાં લોન અરજી કરવાની રહેશે.)

લોન માટે અરજી કરવાની છેલ્લી તા. : 20/02/2021 




વિચરતી અને વિમુક્ત જાતિમાં કોનો સમાવેશ થાય ???? 




વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • રેશન કાર્ડ 
  • લાઇટ બિલ 
  • અનુભવ નો દાખલો 
  • ક્વોટેશન/ભાવપત્રક 

(બાકી અન્ય ડૉક્યુમેન્ટ માટે વેબસાઇટની મુલાકાત લો.) 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

http://gndcdc.apphost.in/