તાલુકા હેલ્થ ઓફિસર ડેસર દ્વારા ભરતી... 


ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

પોસ્ટ 

  • તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ 
  • ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ 
  • કૂક કમ કેર ડેકર 
  • આયા 

ઇન્ટરવ્યુ તા. : 07/12/2020 

સમય : બપોરે 12 કલાકે 

સ્થળ : તાલુકા હેલ્થ કચેરી ડેસર, 
બીજો માળ, સેવાસદન ડેસર, 
સ્પોર્ટ્સ યુનિવર્સિટી ની સામે ડેસર, 
જી.વડોદરા.