*ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જાન્યુઆરી પરીક્ષા ફોર્મ -૨૦૨૧*


યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૧ માં લેવાનાર પરીક્ષા આપવા માટે દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ફરજીયાત ભરવાનું થાય છે.

તા. ૨૫-૧૨-૨૦૨૦ થી તા. ૧૫-૦૧-૨૦૨૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે..

ફોર્મ ભર્યા પછી તા. ૨૧-૦૧-૨૦૨૧ સુધી અભ્યાસકેન્દ્ર ખાતે જમા કરાવી શકો છો..

નોટિસ માટે : અહી ક્લિક કરો 




પરીક્ષા ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

http://online.baou.edu.in/Exam/exam-form-regular/admin/instruction.aspx