આયુર્વેદ શાખા જીલા પંચાયત કચેરી-છોટાઉદેપુર દ્વારા ભરતી... 


પોસ્ટ : યોગા ઇન્સટ્રક્ટર 


ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 


સરનામું : જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રીની કચેરી, 
ચોથો માળ, કવાંટ રોડ, 
જિલ્લા પંચાયત કચેરી, છોટાઉદેપુર. 


તારીખ : 11/01/2021 


સમય : સવારે 11 થી 14 કલાક સુધી...