ICPS (સંકલિત બાલ સુરક્ષા યોજના પાલનપુર દ્વારા ભરતી...
પોસ્ટ : ગૃહપિતા
પગાર : Rs. 11000/-
ઉંમર : 25 થી 40 વર્ષ
છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 03/12/2020
અરજી મોકલવાનું સ્થળ :
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી,
સેવા સદન-2, બ્લોક નંબર -31, 32
જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર,
જી.બનાસકાંઠા