જિલ્લા પંચાયત આણંદ આયુર્વેદ શાખા હસ્તક ભરતી... 


ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

પોસ્ટ : યોગ ઇન્સટ્રક્ટર 

ઇન્ટરવ્યુ : 07/01/2021 

સમય : 11 થી બપોરે 2 કલાક દરમ્યાન 

સ્થળ : જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, 
(આયુર્વેદ શાખા), જિલ્લા પંચાયત ભવન, 
બોરસદ ચોકડી, આણંદ.