ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી..... 

ફોર્મ ભરવાની તારીખમાં વધારો...

છેલ્લી તા. : 23/01/2021 

અગત્યની નોંધ : (જે ઉમેદવારો એ રજીસ્ટ્રેશન કરેલ છે અને ફી પણ Pay કરી દીધી છે તેઓ માટે જ ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરેલ છે... )

નોકરી માટેનું સ્થળ : ગુજરાત 

પોસ્ટ : 
>>>> પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS) 
(પગાર:Rs.10,000/-)
>>>> બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
(પગાર:Rs.12000/-)
>>>> આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
(પગાર:Rs.10,000/-)

ફોર્મ શરૂ થયાની તા. : 21/12/2020 
છેલ્લી તા. :23/01/2021 


લાયકાત : 10th પાસ 
(ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (ગુજરાતી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
(તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ)

ઉંમર : 18 થી 40 (ON 21/12/2020)

તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.

કુલ જગ્યા : 1826  


કેટેગરી પ્રમાણે જગ્યા 
જનરલ : 838
ઇ.ડબલ્યુ.એસ. : 201 
ઓ.બી.સી. : 412 
એસ.સી. : 63 
એસ.ટી. : 268 
વિકલાંગ A : 12 
વિકલાંગ B : 10 
વિકલાંગ C : 19 
વિકલાંગ D/E : 3 



ચલણ : 
>> Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
>> બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.  
>> તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
⇒  ફોટો / સહી
⇒  આધાર કાર્ડ
⇒  લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
⇒  જાતિ અંગેનો દાખલો
⇒  LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

>>>>  ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 

>>>>  વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

Gujarat Circle
079-25506240
gujgdsrect@gmail.com

વિકલાંગ માટેની કેટેગરી 
(a) Blindness and low vision
(b) Deaf and Hard of Hearing
(c) Locomotors disabilities including cerebral palsy, leprosy cured, dwarfism, acid attack victims and muscular dystrophy
(d) Autism, intellectual disability, specific learning disability and mental illness
(e) Multiple disabilities from amongst persons under (a) to (d) including deaf-blindness in the post identified for each disability.




>>>>  બાકીના જિલ્લા અને ગામડા પ્રમાણે જગ્યા :અહી ક્લિક કરો

>>> પોસ્ટ ભરતી ફોર્મમાં કુલ 20 ગામ પસંદ કરી શકશો, 5 ગામ સિલેક્ટ કર્યા પછી ફરી લૉગિન થઈ બાકીના ગામ પસંદ કરી શકાશે.. . 
>>> ઓપન, EWS, OBC ઉમેદવારે પાંચ ગામની પસંદગી કર્યા પછી ફરી 100 રૂપિયા ચલણ ભરી અને બીજા પાંચ ગામ પસંદ કરી શકશે, અને જો 20 ગામ પસંદ કરવા હોય તો દરેક 5 ગામ માટે 100 રૂપિયા ચલણ ભરવું પડશે... 
>>> SC/ST/સ્ત્રી / વિકલાંગ ઉમેદવારોએ 20 ગામ પસંદગી માટે કોઈ અલગ થી ચલણ ભરવું નહીં પડે.. 



ફોર્મ ભરવા માટે નીચેની લિન્કને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.)

http://www.appost.in/gdsonline/home.aspx