SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ગ્રેજ્યુએટ પર ભરતી....

CGL-કમબાઈન ગ્રેજ્યુએટ લેવલ
  • ફોર્મ શરૂ થયાની તા. : 29/12/2020 
  • છેલ્લી તા. : 31/01/2021 (23.30) 
  • ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. : 02/02/2021 (23.30) 
  • ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા. : 04/02/2021 (23.03) 
  • ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 06/02/2021 (બેન્ક ના કામના કલાકોમાં)
  • પરીક્ષા તા. (TierI)(CBT) : 29/05/2021 થી 07/06/2021 
પોસ્ટ : CGL-કમબાઈન ગ્રેજ્યુએટ લેવલ-2020 

પગાર : Rs,47,600/- થી શરૂ... 

>>> સબ પોસ્ટ<<< 
👇👇👇





ચલણ : 
અન્ય  માટે : Rs.100/- 
SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે : ચલણ નથી. 

>>> ઉંમર અને ઉંમર માં છૂટછાટ <<< 
👇👇👇


::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ 
  • ધો.10 અને 12ની માર્કશીટ 
  • ગ્રેજ્યુએશનની માર્કશીટ 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • LC (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
  • જો અગાઉ SSC માં રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ : 
  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ના ખબર હોય તો ફોરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 
>>> પરીક્ષા કેન્દ્રો <<< 
👇👇👇



ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે 
https://ssc.nic.in/