ભાવનગર જિલ્લા હસ્તક આંગણવાડીમાં ભરતી....

:: પોસ્ટ ::: 
  • આંગણવાડી કાર્યકર(વર્કર) (53 જગ્યા)
  • આંગણવાડી તેડાગર(હેલપર) (52 જગ્યા) 
લાયકાત 10 પાસ 

ઉંમર : 18 થી 33

અરજી ફોર્મ તારીખ : 19/01/2021 થી 08/02/2021 (રાત્રે 12:00 વાગ્યા) સુધી.

ભરતી અંગેની માહિતી PDF ફાઇલમાં : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે સૂચના : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ 
  • જાતિનો દાખલો 
  • આધાર કાર્ડ 
  • રહેવાસી અંગેનું પ્રમાણપત્ર (ઓછામાં ઓછા 1 વર્ષની સ્થાનિક નિવાસી અંગેનું મામલતદારશ્રી દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર)

રહેવાસી અંગેના દાખલાનો નમૂનો ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો

એફિડેવિટ (સોગંધનામું) નમૂનો : અહી ક્લિક કરો




    આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ (પાર્ટ-૨), તા.૨૫/૧૧/૨૦૧૯ નિયમો માટે : અહી ક્લિક કરો

    ફોર્મ ભરતા પહેલા તમામ સૂચનાઑ વાંચી લેવી. 



    ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

    રજીસ્ટ્રેશન 
    https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index

    લૉગિન 
    https://e-hrms.gujarat.gov.in/Application_check/Index