જિલ્લા મધ્યાન ભોજન યોજના નર્મદા દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર (પગાર 10,000/-)
  • તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર  (પગાર 15,000/-)

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 

જાહેરાત તા. : 23/01/2021

અરજીફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેક્ટર મધ્યાન ભોજન યોજના નર્મદાની કચેરીએ થી મેળવી શકાશે...