(DRDA) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર દ્વારા ભરતી.... 


પોસ્ટ 

  • યંગ પ્રોફેસર (સિવિલ એંજિનિયર)
  • યંગ પ્રોફેસર (રૂરલ મેનેજર)
  • મોની. એન્ડ ઇવેલ્યુએશન 
  • SLWM કન્સલ્ટન્ટ 
  • એંજિનિયર સુપરવાઇઝર 
  • બ્લોક કો-ઓર્ડિનેટર 
  • ક્લસ્ટર કો-ઓર્ડિનેટર 
  • ટેકનિકલ એક્સપર્ટ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 30/01/2021 

સમય : 9.30 કલાકે 

સ્થળ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોટી બાગ ટાઉન હૉલ, ભાવનગર.