સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી શિબિરનું આયોજન
તારીખ : ૪ થી ૯ જાન્યુઆરી દરમિયાન અમરેલીના દરેક તાલુકા મથકે
ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિકયોરિટી ઈન્ટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લિ. ના સહયોગથી અમરેલી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર ભરતી આયોજન
>> ભરતી શિબિર માટે અગત્યની તારીખ <<
- તા. ૪/૦૧/૨૦૨૧ કલાપી વિનલ મંદિર – લાઠી,
- તા. ૦૫/૦૧/૨૦૨૧ અમૃતબા વિદ્યાલય - લીલીયા મોટા,
- તા. ૦૫/૦૧/૨૦૨૧ મેઘાણી હાઈસ્કૂલ બગસરા,
- તા. ૦૬/૦૧/૨૦૨૧ કે.કે.હાઈસ્કુલ-સાવરકુંડલા,
- તા. ૦૬/૦૧/૨૦૨૧ પારેખ મહેતા હાઈસ્કુલ - જાફરાબાદ,
- તા. ૦૭/૦૧/૨૦૨૧ જી.એન.દામાણી હાઈસ્કુલ – ધારી,
- તા. ૦૭/૦૧/૨૦૨૧ જે.એ.સંધવી હાઈસ્કુલ–રાજુલા,
- તા. ૦૮/૦૧/૨૦૨૧ ટી.પી. અને એમ.ટી ગાંધી હાઈસ્કુલ-અમરેલી,
- તા. ૦૮/૦૧/૨૦૨૧ એન.એમ.શેઠ કુમાર વાલય - કુંકાવાવ મોટી,
- તા. ૦૯/૦૧/૨૦૨૧ જે.એન.મહેતા હાઈસ્કુલ – ખાંભા,
- તા. ૦૯/૦૧/૨૦૨૧ સરકારી કમળશી હાઈસ્કુલ – બાબરાના રોજ શિબિરનું આયોજન કરેલ છે.
>>> સમય સવારે ૧૦.૦૦ થી બપોરના ૦૩:00 કલાક સુધી રાખેલ છે.
*** ઉમેદવારની ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ
>>> શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ /નાપાસ માટે
:: શારીરિક માપદંડ ::
- ઉચાઈ ૧૬૮ સે.મી.
- વજન પપ કિ.લો.,
- છાતી ૮૦ થી ૮૫ અને શારીરીક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે.
જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધાજ ડોકયુમેન્ટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા, આધાર કાર્ડ, બોલ–પેન લઈને હાજર રહેવું.
::: અગત્યની સૂચના :::
- પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા(ગાંધીનગર)માં ટ્રેનિંગ આપીને સિકયોરીટી ઈન્ટેલીજન્ટ સર્વિસ ઈન્ડિયા લી. માં કાયમી નિયુકિત ૬૫ વર્ષ સુધી મળશે.
- ભારત સરકાર રાજય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔધોગિક ક્ષેત્ર, બેંકો વિગેરે જગ્યાઓ ઉપર ૧૨ થી ૨૦ હજાર પગાર આપતી નોકરી આપવામાં આવશે.
- પ્રમોશન, પી.એફ., ઈ.એસ.આઈ., ગ્રેચ્યુંઈટી, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે.
>>> હેલ્પલાઇન <<<
👇👇👇
આ અંગે વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૭૮૭૪૩૫૭૬૩૭ અથવા ૯૯૮૩૨૭૮૫૮૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.
>>> જાહેરાત <<<
👇👇👇
વેબસાઇટ માટે (01) : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે (02) : અહી ક્લિક કરો