ટ્રાફિક પોલીસની મદદરૂપ થવા માટે ટ્રાફિક નિયમનની સેવા માટે સ્ત્રી/પુરુષ ની પસંદગી અંગે...
જિલ્લા અને જગ્યા
- વેરાવળ/પ્રભાસ પાટણ જગ્યા : 22
- તાલાળા -2
- સુત્રાપાડા - 4
- કોડીનાર - 1
- ઉના -1
ફોર્મ મેળવવાની તા. : 08,09,10 જાન્યુઆરી 2021
ફોર્મ જમા કરવાની છેલ્લી તા. : 11/01/2021 17.00 કલાક સુધી.
ઉંમર : 18 થી 40 વર્ષ
લાયકાત : 9 પાસ
પુરુષની ઊંચાઈ : 5 ફૂટ 5 ઇંચ
સ્ત્રીની ઊંચાઈ : 5 ફૂટ
વેતન દરરોજના : 300/- રૂપિયા લેખે..
>>> અગત્યની નોટિસ <<<
👇👇👇