ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી.... 

પોસ્ટ : 
>>> નેવિક (જનરલ ડ્યૂટી)
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ/મેથ્સ)
ઉંમર : 01/08/1999 થી 31/07/2003 વચ્ચેની હોવી જોઈએ. 

>>> નેવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) 
લાયકાત : 10 પાસ 
ઉંમર : 01/10/1999 થી 30/09/2003 વચ્ચેની હોવી જોઈએ. 

>>> યાંત્રિક
લાયકાત : 10 પાસ + ડિપ્લોમા 
ઉંમર : 01/08/1999 થી 31/07/2003 વચ્ચેની હોવી જોઈએ. 
  • શરૂ થવાની તા. : 05/01/2021 (10.00 વાગ્યે)
  • છેલ્લી તા. : 19/01/2021 (18.00 કલાક સુધી.) 
  • Date for print out of the e-Admit card: From 10 days prior to Stage-I Exam
  • Tentative Stage-I Exam Dates for Navik (GD, DB) & Yantrik: Mid/ End March 2021
  • Tentative Stage-II Exam Dates for Navik (GD, DB) & Yantrik: End April/ Early May 2021
  • Tentative Stage-III & IV Exam Dates for Navik (GD) & Yantrik: Early August 2021
  • Tentative Stage-III & IV Exam Dates for Navik (DB): Early October 2021
  • Date for Exam Result : Stage-I will be announced tentatively within 20 days
  • Date of Training for Navik (GD) & Yantrik: Aug 2021 
  • Date of Training for Navik (GD): Oct 2021

ચલણ 

  • SC/ST માટે : ચલણ નથી 
  • અન્ય માટે : Rs. 250/-  

ભરતી અંગે નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન 
  • સ્વ હસ્તાક્ષરે લખેલ લખાણ 
  • આધારકાર્ડ 
  • જાતિનો દાખલો 
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ 
  • મોબાઈલ નંબર 
  • ઈમેઈલ આઇડી 

>> અગત્યની નોટિસ << 
👇👇👇

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://cgept.cdac.in/icgreg/candidate/showSignUp
લૉગિન માટે 
https://cgept.cdac.in/icgreg/candidate/login