PNB (પંજાબ નેશનલ બેન્ક) દ્વારા ભરતી.... 


પોસ્ટ : મેનેજર સિક્યુરિટી 

જગ્યા : 100 

લાયકાત : ગ્રેજ્યુએટ + 5 વર્ષનો અનુભવ 

ફોર્મ ડાઉનલોડ કરવાની તા. : 27/01/2021 થી 13/02/2021 સુધી. 

ચલણ 
SC/ST/સ્ત્રી માટે ચલણ નથી પરંતુ 50 રૂપિયા પોસ્ટેજ ચાર્જ ચૂકવવાનો થશે... 
અન્ય માટે : Rs.500/- 

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન