કલેક્ટર કચેરી ખનીજ શાખા તાપી જિલ્લા ખાતે ભરતી... 


ભરતી : કરાર આધારિત 

પોસ્ટ : પ્રોજેકટ આસિસ્ટન્ટ IT & સ્ટેટેટીક્સ 

છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં 

જાહેરાત તા. : 06/01/2021 

પગાર : Rs. 15000/- 

અરજી મોકલવાનું સ્થળ : 
ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન તાપી, 
કલેક્ટર કચેરી, ભૂસ્તર વિસ્તાર અને ખનીજ ખાતું, 
જિલ્લા સેવા સદન બ્લોક નંબર-3 
મુ.પાનવાડી વ્યારા. જી. તાપી.