નેશનલ આયુષ મિશન અંતર્ગત મોરબી જિલ્લા દ્વારા ભરતી... 


પોસ્ટ : યોગા ઇન્સ્ટ્રક્ટર 

પગાર : Rs. 8000/- 

ઇન્ટરવ્યુ તા. : 11/01/2021 સોમવાર 

સ્થળ : જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, મોરબી. 

સમય : 11 થી 1 વાગ્યા દરમ્યાન