માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ ગાંધીનગર દ્વારા ભરતી.... 


  • ફોર્મ શરૂ થવાની તા.: 22/01/2021 (13.00 કલાકથી)
  • છેલ્લી તા. : 23/02/2021 (23.59 કલાક સુધી)
પોસ્ટ : 
>>> માહિતી નિયામક 
>>> સહાયક માહિતી નિયામક (સંપાદક)

લાયકાત : માસ્ટર ડિગ્રી ઇન માસ કોમ્યુનિકેશન અને જર્નાલીઝમ 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ભરતી અંગેની સંપૂર્ણ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો






ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d