માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ ગાંધીનગર દ્વારા ભરતી....
- ફોર્મ શરૂ થવાની તા.: 22/01/2021 (13.00 કલાકથી)
- છેલ્લી તા. : 23/02/2021 (23.59 કલાક સુધી)
પોસ્ટ :
>>> માહિતી નિયામક
>>> સહાયક માહિતી નિયામક (સંપાદક)
લાયકાત : માસ્ટર ડિગ્રી ઇન માસ કોમ્યુનિકેશન અને જર્નાલીઝમ
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ભરતી અંગેની સંપૂર્ણ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d