ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ સુરત દ્વારા ભરતી...
પોસ્ટ : પ્રેક્ટિશનર ઇન મિડ વાઈફરી
જગ્યા : 44
પગાર : Rs.30,000/-
અરજી સ્વીકારવાની તા. : 04/01/2021 થી 13/01/2021 સુધી. (જાહેર રજાના સીવસો સિવાય)
સમય : 10.30 થી 2 અને 3 થી 5.30 સુધી .
સ્થળ : બીજો માળ, અસારવાલા હેલ્થ સેટર, લેખડિયા શેરી,
સૈયદપુરા શાક માર્કેટિંગ સામે,
સૈયદપુરા મેઇન રોડ, સુરત.