RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી.... 


પોસ્ટ : જુનિયર એંજિનિયર (સિવિલ/ઇલેક્ટ્રિકલ)

  • શરૂ થવાની તારીખ : 02/02/2021 
  • છેલ્લી તા.  : 15/02/2021 
  • પરીક્ષા : 08/03/2021 (અંદાજિત)
ઉંમર : 20 થી 30 વર્ષ 

લાયકાત : ડિપ્લોમા (65% સાથે) 

અનુભવ : 2 વર્ષ નો (BE ઉમેદવાર માટે 1 વર્ષનો)

ડિગ્રી મેળવ્યા પછીનો અનુભવ માન્ય ગણાશે.. 



ભરતી અંગે ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

>>> અભ્યાસક્રમ <<<
👇👇


ચલણ 
₹50/- for SC/ST/PWD/EXS. (Intimation Charges)
₹450 /- for OBC/General/EWS candidates (Examination fee+ Intimation Charges)

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ 
  • મોબાઈલ નંબર 
  • ઈમેલ ID 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 
રજીસ્ટ્રેશન માટે 
https://ibpsonline.ibps.in/rbijecedec19/basic_details.php
લૉગિન માટે 
https://ibpsonline.ibps.in/rbijecedec19/