વિભાગીય નાયબ નિયામકશ્રી ભાવનગર હેઠળ સર ટી. હોસ્પિટલ ભાવનગર , જનરલ હોસ્પિટલ અમરેલી તથા GMERS હોસ્પિટલ જુનાગઢ દ્વારા ભરતી.... 


પોસ્ટ 

  • પીડિયાટ્રીશિયન (અમરેલી) 
  • MO ડેન્ટલ (અમરેલી)
  • સ્ટાફ નર્સ (ભાવનગર, અમરેલી)
  • ઓડિયોલોજિસ્ટ (અમરેલી, ભાવનગર, જુનાગઢ)
  • લેબ. ટેક્નિશિયન (અમરેલી)
  • ડેન્ટલ ટેક્નિશિયન (આમરેલી, ભાવનગર)

ઇન્ટરવ્યુ તા. : 28/01/2021 

રજીસ્ટ્રેશન સમય : 10 થી 12 સુધી..