જોઇન ઇન્ડિયન નેવી દ્વારા ભરતી.... 

પોસ્ટ : SSC ઓફિસર જૂન-2021 કોર્સ 
સબ પોસ્ટ 
1. સ્પોર્ટ્સ (લાયકાત : ડિપ્લોમાં (સ્પોર્ટ કોચિંગ))
2. લો (લાયકાત : લો અંગેની ડિગ્રી)
3. નેવલ કન્સ્ટ્રક્ટર (લાયકાત : B.E. /B.Tech.)

  • શરૂ થવાની તા. : 29/01/2021 (પોસ્ટ 1અને 2 માટે)
  • શરૂ થવાની તા. : 10/02/2021  (પોસ્ટ 3માટે)
  • છેલ્લી તા. : 07/02/2021 (પોસ્ટ 1અને 2 માટે)
  • છેલ્લી તા. : 18/02/2021 (પોસ્ટ 3 માટે)
ઉંમર : 
22 થી 27 વર્ષ (પોસ્ટ 1 અને 2 માટે)
19.5 થી 25 વર્ષ (પોસ્ટ 3 માટે)

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://www.joinindiannavy.gov.in/en/account/account/register
લૉગિન માટે 
https://www.joinindiannavy.gov.in/en/account/account/state