ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી.....
નોકરી માટેનું સ્થળ : દિલ્હી
પોસ્ટ :
પોસ્ટ :
>>>> પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS)
(પગાર:Rs.10,000/-)
>>>> બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
>>>> બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
(પગાર:Rs.12000/-)
>>>> આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
>>>> આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
(પગાર:Rs.10,000/-)
લાયકાત : 10th પાસ
ઉંમર : 18 થી 40 (ON 27/01/2021)
કુલ જગ્યા : 233
કેટેગરી પ્રમાણે જગ્યા
જનરલ : 99
ઇ.ડબલ્યુ.એસ. : 17
ઓ.બી.સી. : 62
એસ.સી. :37
એસ.ટી. : 12
વિકલાંગ A : 2
વિકલાંગ B : 2
વિકલાંગ C : 1
ચલણ :
Help Line number: 011 - 23632333
ફોર્મ શરૂ થયાની તા. : 27/01/2021
છેલ્લી તા. :26/02/2021
લાયકાત : 10th પાસ
(ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
(તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ)
(તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ)
ઉંમર : 18 થી 40 (ON 27/01/2021)
તમારી ઉમર પ્રમાણે તમે કઈ પોસ્ટમાં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.
કેટેગરી પ્રમાણે જગ્યા
જનરલ : 99
ઇ.ડબલ્યુ.એસ. : 17
ઓ.બી.સી. : 62
એસ.સી. :37
એસ.ટી. : 12
વિકલાંગ A : 2
વિકલાંગ B : 2
વિકલાંગ C : 1
વિકલાંગ D/E : 1
ચલણ :
>> Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
>> બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
>> તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
⇒ ફોટો / સહી
⇒ આધાર કાર્ડ
⇒ લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
⇒ જાતિ અંગેનો દાખલો
⇒ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
>> બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
>> તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
⇒ ફોટો / સહી
⇒ આધાર કાર્ડ
⇒ લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
⇒ જાતિ અંગેનો દાખલો
⇒ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
>>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
>>>> વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
Help Line number: 011 - 23632333
Email: rectthelpdelhi@gmail.com
વિકલાંગ માટેની કેટેગરી
(a) Blindness and low vision
(b) Deaf and Hard of Hearing
(c) Locomotors disabilities including cerebral palsy, leprosy cured, dwarfism, acid attack victims and muscular dystrophy
(d) Autism, intellectual disability, specific learning disability and mental illness
(e) Multiple disabilities from amongst persons under (a) to (d) including deaf-blindness in the post identified for each disability.
>>> પોસ્ટ ભરતી ફોર્મમાં કુલ 20 ગામ પસંદ કરી શકશો, 5 ગામ સિલેક્ટ કર્યા પછી ફરી લૉગિન થઈ બાકીના ગામ પસંદ કરી શકાશે.. .
>>> ઓપન, EWS, OBC ઉમેદવારે પાંચ ગામની પસંદગી કર્યા પછી ફરી 100 રૂપિયા ચલણ ભરી અને બીજા પાંચ ગામ પસંદ કરી શકશે, અને જો 20 ગામ પસંદ કરવા હોય તો દરેક 5 ગામ માટે 100 રૂપિયા ચલણ ભરવું પડશે...
>>> SC/ST/સ્ત્રી / વિકલાંગ ઉમેદવારોએ 20 ગામ પસંદગી માટે કોઈ અલગ થી ચલણ ભરવું નહીં પડે..
ફોર્મ ભરવા માટે નીચેની લિન્કને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.)
http://www.appost.in/gdsonline/home.aspx
રજીસ્ટ્રેશન માટે
https://indiapostgdsonline.in/gdsonlinec3p5/Registration_A.aspx
ફી ભરવા માટે
https://appost.in/onlinefee/
એપલાઈ માટે
https://indiapostgdsonline.in/gdsonlinec3p5/reference.aspx