ITI ગાંધીધામ દ્વારા ઓનલાઈન એપ્રેન્ટિસ ભરી મેળો... 


પોસ્ટ : એપ્રેન્ટિસ


મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત -ઓનલાઇન એપ્રેન્ટિસ ભરતી મેળો , આઈ .ટી .આઈ .ગાંધીધામ દ્વારા આયોજિત 

 ઓનલાઇન ભરતી મેળો 

>>>  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5-01-2021 છે
(1) ભરતી મેલા માટે આઈ.ટી.આઈ માં આવું નહિ
(2) ઉમર 18 વર્ષ પુરા કરેલ હોવું જોઈએ
(3) સામે થી ફોન આવશે
(4)ધોરણ 10 પાસ અથવા આઈ .ટી .આઈ પાસ અરજી કરી શકે છે
(5)અરજી કરવાથી પહેલા જાહેરાત પુરી વાંચી લેવી
(6)આ ભરતી મેળો ફક્ત એપ્રેન્ટિસ માટે છે .
(7)અરજી કર્યા પછી 15 દિવસ સુધીમાં જેતે કંપનીથી ફોન આવશે અને આગળની પ્રક્રિયા તમને સમજવામાં આવશે .
(8) Britannia Industries Limited ,MUNDRA-SEZ માં મેલ( પુરુષ ) અથવા ફિમેલ(સ્ત્રી) કોઈપણ અરજી શકે છે .
(9)દરેક ગ્રુપમાટે અલગ અલગ અરજી કરવાની રહેશે

 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

નોટિસ 
👇👇👇


ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો