MGVCL (મધ્ય ગુજરાત બીજ કંપની લિમિટેડ) દ્વારા ભરતી.... 


>>> ભરતી ફોર્મ શરૂ થવાની તા. : 21/01/2021 (10.30થી)
>>> છેલ્લી તા. : 14/02/2021 (18.00 કલાક સુધી.)

પોસ્ટ 
>>> આસિસ્ટન્ટ લો ઓફિસર (સર્કલ બેઝ ઓફિસર)
  • લાયકાત : LLB 55% સાથે
  • પગાર : Rs.45,400/- 
  • ઉંમર : 35 વર્ષથી વધુ નહીં 
  • (અનામતનો લાભ મળવાપાત્ર)
  • કુલ જગ્યા : 05 
> ભરતી અંગેની નોટફિકેશન (લો ઓફિસર) માટે : અહી ક્લિક કરો

>>> વિદ્યુત સહાયક (જુનિયર એંજિનિયર ઇલેક્ટ્રિકલ)
  • લાયકાત :B.E./ B.Tech. (ઇલેક્ટ્રિકલ) (55% સાથે)
  • પગાર : પહેલા વર્ષે : Rs.37000/- 
  • બીજા વર્ષેથી : Rs. 39000/- 
  • ઉંમર : 35 વર્ષથી વધુ નહીં 
  • (અનામતનો લાભ મળવાપાત્ર)
  • કુલ જગ્યા : 19 
 > ભરતી અંગેની નોટફિકેશન (વિ.સ. ઇલેક્ટ્રી.) માટે : અહી ક્લિક કરો

>>> વિદ્યુત સહાયક (જુનિયર એંજિનિયર સિવિલ) 
  • લાયકાત : B.E./ B.Tech. (સિવિલ) (55% સાથે)
  • પગાર : પહેલા વર્ષે : Rs.37000/- 
  • બીજા વર્ષેથી : Rs. 39000/- 
  • ઉંમર : 35 વર્ષથી વધુ નહીં 
  • (અનામતનો લાભ મળવાપાત્ર)
  • કુલ જગ્યા : 03 
> ભરતી અંગેની નોટફિકેશન (વિ.સ. સિવિલ)  માટે : અહી ક્લિક કરો

ચલણ : 
>>>  ઓપન / OBC/ EWS માટે : Rs.500/- 
>>>  SC/ST માટે : Rs.250/-

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • જાતિ અંગેનો દાખલો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

http://mgvcl.co.in/onlinereghome/index.php