RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા NTPC ભરતી પરીક્ષા માટે બીજા રાઉન્ડની પરીક્ષા તારીખ જાહેર... 


NTPC-નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી 

એડ નંબર : 01/2019 

>>> બીજા રાઉન્ડની પરીક્ષા તા. : 16/01/2021 થી 30./01/2021 સુધી રહેશે... 
>>> 27 લાખ ઉમેદવારોની પરીક્ષા લેવાશે...

>>. કોલ લેટર ઉમેદવારની પરિક્ષાના 4 દિવસ અગાઉ ડાઉનલોડ થશે.. 

>>> અગત્યની નોટિસ <<<

👇👇  

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો