SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી... 


>>> ભરતી ફોર્મ શરૂ થવાની તા. : 04/01/2021 (10.30 કલાકથી) 
>>> છેલ્લી તા. : 13/01/2021 (23.30 કલાક સુધી.) 

***  કુલ જગ્યા : 1136 

>> જાહેરાત ક્રમાંક : પી.આર.ઓ./રર૩૭
>>> પોસ્ટ <<< 
👇👇👇
  • FHW  (ફિમેલ હેલ્થ વર્કર)(ફક્ત સ્ત્રી માટે) 
  • ફિમેલ હેલ્થ સુપરવાઇઝર (ફક્ત સ્ત્રી માટે) 
  • MPHW (મલ્ટી પર્પસ હેલ્થ વર્કર)
  • મલ્ટી પર્પસ હેલ્થ સુપરવાઇઝર

તા.૦ર/૦૧/ર૦ર૧ થી ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત) ખાતે વિવિધ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવા બાબત . 
( નોંધ: સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન્ત જોગવાઇઓ મજુબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારો તા.૦૪/૦૧/ર૦ર૧ ના રોજ સવારના ૧૦ઃ૩૦ કલાકથી તા.૧૩/૦૧/ર૦ર૧ રાત્રીના ર૩ઃ૩૦ કલાક દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.)


***  ભરતી અંગેની સંપૂર્ણ નોટિસ માટે : અહી ક્લિક કરો

***  વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

**** વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

>>> કેટેગરી પ્રમાણે જગ્યા <<< 
👇👇👇


>>> શૈક્ષણિક લાયકાત,પગાર, ઉંમર <<< 
👇👇👇

>>> ઉંમરમાં છૂટછાટ <<< 
👇👇👇


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://www.recruitment.suratmunicipal.org/
રજીસ્ટ્રેશન માટે
https://www.recruitment.suratmunicipal.org/UserRegistration.aspx

લૉગિન માટે 
https://www.recruitment.suratmunicipal.org/Login.aspx