UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CDS એડમિટ કાર્ડ શરૂ.... 


>>>  CDS - કમબાઇન ડેફન્સ સર્વિસ

એડમિટ કાર્ડ તા. : 07/01/2021 થી 07/02/2021 સુધી ડાઉનલોડ થઈ શકશે.. 

એડમિટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://upsconline.nic.in/eadmitcard/admitcard_cdsi_2021/

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો