કમાણી સાયન્સ અને પ્રતાપરાઇ આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા ફી અંગે....

પ્રથમ વર્ષ બી. એ. - બી. એસસી. - બી.સી.એ. માં દાખલ થયેલ વિધ્યાર્થીઓની બીજા સત્રની કોલેજ ફી તા. ૧૯ - ૦૨ - ૨૦૨૧ સુધીમાં પોતાના જી. આર. નંબર નો ઉપયોગ કરી ઓનલાઈન ભરી ફી ભર્યાની પહોંચ કૉલેજ કાર્યાલયમાં જમા કરવી દેવી.

છેલ્લી તા. : 19/02/2021 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો