Instructions for Mop-Up (Offline) Sixth Round of Counseling (For BAMS & BHMS Only)





મેડિકલ અને ડેન્ટલ એડમિશન ફી રિફંડ અંગે.... 

Important Instruction for Candidates’ Refund (Round 2)




>>>>  જે વિધાર્થીઓએ એ મેડિકલ/ડેન્ટલ માં પ્રવેશ મેળવેલ હતો અને પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
>>>   NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.
>>>  દરેક વિદ્યાર્થી અને વાલી ને જણાવવામાં આવે છે કે અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમ (MBBS અને BDS) માં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના અસલ પ્રમાણપત્રો અને ટ્યુશન ફી (એક ટર્મ) જે-તે સંસ્થામાં સુપરત કરવામાં આવેલ છે. આથી અસલ પ્રમાણપત્રો અને ટ્યુશન ફી ને લગતી કોઇપણ જાતની સમસ્યા/મૂઝવણ માટે જે-તે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો