ગુજરાત ના વન .... ✅


​૧. પુનિત વન (2004)​
➖ ગાંધીનગર
➖ સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.


​૨. માંગલ્ય વન (2005)​
➖ અંબાજી (બનાસકાંઠા)
➖ ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.


​૩. તીર્થંકર વન (2006)​
➖ તારંગા (મહેસાણા)
➖ અજિતનાથ ના જૈન દેરાસર પાસે.

​૪. હરિહર વન (2007)​
➖ સોમનાથ (ગીર સોમનાથ)
➖ પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.


​૫. ભક્તિ વન (2008)​
➖ ચોટીલા (સુરેન્દ્રનગર)
➖ ચામુંડા માતા ના મંદિર પાસે..


​૬. શ્યામળ વન (2009)​

➖ શામળાજી (અરવલ્લી)
➖ મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.


​૭. પાવક વન (2010)​
➖ પાલીતાણા (ભાવનગર)
➖ જૈનોના ધામમાં.


​૮. વિરાસત વન (2011)​
➖ પાવાગઢ (પંચમહાલ)
➖ મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.


​૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)​
➖ માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
➖ આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.


​૧૦. નાગેશ વન (2013)​
➖ દ્વારકા
➖ ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.


​૧૧. શક્તિ વન (2014)​

➖ કાગવડ (જેતપુર , રાજકોટ)
➖ ખોડલધામ માં ​નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન​


​૧૨. જાનકી વન (2015)​
➖ વાસંદા (નવસારી)
➖ પુર્ણા નદી ની બાજુમાં ​રામાયણ થીમ પર બનેલું વન​


​૧૩. આમ્ર વન (2016)​
➖ ધરમપુર (વલસાડ)


​૧૪. એકતા વન (2016)​
➖ બારડોલી (સુરત)
➖ સરદાર પટેલની યાદમાં


​૧૫. મહીસાગર વન (2016)​
➖ વહેળાની ખાડી (આણંદ)


​૧૬. શહીદ વન (2016)​
➖ ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)
➖ ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.


​૧૭. વિરાંજલિ વન (2017)​
➖ પાલદઢવાવ (સાબરકાંઠા)
➖ વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં....



ગુજરાતના મુખ્ય ડુંગરો


⛰️  સાપુતારા - ડાંગ


⛰️  શેત્રુંજય - પાલીતાણા


⛰️  પાવાગઢ - પંચમહાલ


⛰️  બરડો - પોરબંદર


⛰️  રતનમહલ - દાહોદ,


⛰️  દતાત્રેય - જુનાગઢ


⛰️  સતિયા દેવ - જામનગર


⛰️  ઓસમ - રાજકોટ


⛰️  આરાસુર - બનાસકાંઠા


⛰️  ધીણોધર, કાળો, ભુજિયો - કચ્છ


⛰️  ગીરનાર - જુનાગઢ


⛰️  તારંગા - મહેસાણા


⛰️  વિલ્સન - વલસાડ


સૌથી ઊંચું શિખર


🔹 માંડવીની ટેકરીઓનું - ચોટીલા


🔹 બરડા ડુંગરનું - આભપરા


🔹 ગિરનારનું - ગોરખનાથ


🔹 ગીરની ટેકરીઓનું - સરકલા


🔹 રાજપીપળાની ટેકરીઓ - માથાસર


🔹 પારનેરાની ટેકરીઓનું - વિલ્સન